મહાભારતનુ યુદ્ધ ચાલી રહ્યુ હતુ. શ્રીકૃષ્ણ અર્જુન ના સારથિ હતા. જેવુ અર્જુન નુ બાણ છૂટતુ, કર્ણ નો રથ ઘણો જ પાછળ જતો રહેતો. જ્યારે કર્ણ નુ તીર છુટતુ તો અર્જુન […]

વાત છે રાપરથી ૧૦ કિમી દૂર આવેલા સઈ ગામની. ગામમાં એક જામ મનાઈ રહેતા હતા. જામ મનાઈને ત્રણ દિકરા હતા. જામ હોથી, મોડ અને જામ ઓઢો. ત્રણેયમાંથી મોટા બન્‍ને પરણી […]

બહારવટિયો એટલે શું? વટ માટે ઘર, સમાજ અને ગામ સુધ્ધાં છોડી દે અને વટ પૂરો કરવા શાસક સામે હથિયાર ઉપાડે તેને તળપદી કાઠિયાવાડીમાં બહારવટિયો કહેવામાં આવે છે. અત્રે રજુ કરાયેલ […]

” સિંહનું દાન ” – ઝવેરચંદભાઈ મેઘાણી મૂળીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાંચોજી થઈ ગયા. એક વખત હળવદના રાજરાણા કેસરજી, ધ્રોળના રાજા અને મૂળીના સાંચોજી એકસાથે દ્વારકાધીશ કાળીયા ઠાકરને પોતાનું […]

સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર, રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.

ગાયકવાડી સલ્તનતનો સૂરજ મધ્યાહને તપતો હતો. કલા અને સંસ્કારના આભૂષણોથી લથબથ એવું રાજનગર વડોદરું ડાબા હાથનું ઓશીકું કરી નિરાતવું સૂતું હતું. આવા વખતે ર.વ.દેસાઈ અને ઝવેરચંદ મેઘાણી આલિશાન મહેલના એક […]

સોરઠની ધરાનું એક નાનું ગામ એમાં રહે ‘આપો ભોવન’, બાપદાદાના વારસા માં મળેલી ખેતીથી ઘર થોડું સમૃદ્ધ. બાલબચ્ચામાં બે દીકરી ને એક દીકરો ધરાવે. દીકરાને તો કે’દુનો રૂપિયા કમાવા શે’ર […]

દિલ્હીમાં રહેતો એક કોલેજીયન એકવાર વેકેશનમાં ગામડે એમના દાદા-દાદીને મળવા માટે આવ્યો. થોડા દિવસ ગામડે વિતાવ્યા બાદ એમણે દાદાને દિલ્લી આવવા માટે વિનંતી કરી.પૌત્રનો પ્રેમ જોઇને દાદા બહુ રાજી થયા […]

જગાવાળા અને સંગ્રામસિંહ

સત્યઘટનાનો પ્રસંગ છે. ગોંડલના કુંવર, સંગ્રામજીના દિકરા, નામ એનુ પથુભા. નાની ઉંમર એમની. કોઈ કામ સબબ એમને કુંભાજીની દેરડી કેવાય છે ત્યા જવાનુ બનેલું. એટલે ૨૫-૩૦ ઘોડેસવારોની સાથે પોતે નીકળ્યા. […]

ચાંપરાજ વાળો

મોટું ભળકડું હતું. હબસીના મોઢા જેવું અંધારું હતું.ક્યાંઇક ક્યાંઇક વીજળીના સળાવા થતા હતા. તેમાં ભાદરનું ડહોળું પાણે કોઇ જોગણના ભગવા અંચળા જેવું દેખાતું હતું. એ અંધારે જેતપુર ગામમાં હાલ જ્યાં […]